Skip to content
JustdoKaam Hain, Ho Jayega™

Ahmedabad, Rajkot, Surat, Vadodara માં પ્લમ્બર

લીકેજ, નળ, બ્લોકેજ, ટાંકી અને ફિટિંગ

પ્લમ્બર બુક કરો

વિઝિટ ચાર્જ ₹99 · અંદાજિત ખર્ચ ₹149 - ₹999

Plumber repairing the drain pipe under a sink

સામાન્ય સમસ્યાઓ અને ભાવ

અંતિમ રકમ તપાસ અને તમારી મંજૂરી પછી

શું સામેલ છે

  • લીકેજ કે બ્લોકેજની તપાસ
  • પસંદ કરેલા કામની મજૂરી
  • રિપેર પછી ટેસ્ટિંગ

શું સામેલ નથી

  • નળ, પાઇપ, ફિટિંગ અને અન્ય પાર્ટ્સ
  • દીવાલ તોડવી પડે તેવું કન્સીલ્ડ પાઇપ કામ
  • ગટર લાઇન અને ચેમ્બર સફાઈ

આ સેવા વિશે પ્રશ્નો

શું તપાસ પછી ભાવ બદલાઈ શકે?

ફક્ત વધારાનું કામ કે પાર્ટ્સ જોઈએ તો, અને તમે એપમાં ચોક્કસ રકમ મંજૂર કરો પછી જ.

શું સ્પેર પાર્ટ્સ સામેલ છે?

ના. પાર્ટ્સનો ચાર્જ અલગ છે, લગાવતા પહેલાં તમે મંજૂર કરો તે ભાવે.